My poems part 34 by Hiren Manharlal Vora in Gujarati Poems PDF

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 34

by Hiren Manharlal Vora Matrubharti Verified in Gujarati Poems

કવિતા 01અબોલ જીવ ની અરજીમાર હતો શું વાંક??મારે પણ જીવવાનો છે અધિકારહત્યા કૅમ કરો છો મારીમારે પણ છે નાના નાના બાળચિત્કાર કરી પોકારું વર્ષો થીકર નહિ ખોટી હત્યા મારીમારે પણ છે નાના નાના બાળકરો નહિ વગર વાંકે એમણે અનાથઉપરવાળા ...Read More