My poems part 35 by Hiren Manharlal Vora in Gujarati Poems PDF

મારો કાવ્યો ઝરૂખો ભાગ : 35

by Hiren Manharlal Vora Matrubharti Verified in Gujarati Poems

કાવ્ય 01મારા દોસ્તો ને અર્પણ.....??મારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવાફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગરટો... ટો... ટો... ટો... કરતા આવે દોડતાભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડીતો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવીકે મુસીબત પાછું વળી જોવે નહી ...Read More