ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-8.

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

"કોણ છવાયેલું છે? સવારથી મને લાગ્યું કે તું ખોવાયેલી ખોવાયેલી છે."અહાનાએ આવીને પુછ્યું.કિઆરા અચાનક આમ પ્રશ્ન પુછાવાના કારણે ભડકી ગઇ. "ચલ મારા રૂમમાં."કિઆરા અહાનાને તેના રૂમમાં લઇ ગઇ.તે અહાનાને પોતાના રૂમમાં લઇ ગઇ અને દરવાજો બંધ કર્યો.તેણે તેના લેપટોપમાં ...Read More