ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-11

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

( એલ્વિસે કિઆરાને તેની ગાડીમાં કોલેજ સુધી લિફ્ટ આપી.તેણે વાત વાતમાં જાણ્યું કે કિઆરાને પુસ્તકો વાંચવાનો ખૂબજ શોખ છે.જેના પરથી એલ્વિસે ગપ્પુ માર્યું કે તેના ઘરે મોટી લાઇબ્રેરી છે.કિઆરા તેને જોવા ઘરે આવશે તેણે તેવું પ્રોમિસ આપ્યું.અહાના કિઆરાથી જેલસ ...Read More