TALASH - 16 by Bhayani Alkesh in Gujarati Detective stories PDF

તલાશ - 16

by Bhayani Alkesh Matrubharti Verified in Gujarati Detective stories

આગ્રાથી મથુરા નો અડધો રસ્તો ક્રોસ થયો હશે કે સરલાબેન નેઅચાનક મૂંઝારો થવાલાગ્યો એણેગિરધારીને કાર થોભાવવાનુંકહ્યું એમનેલાગ્યું કે વોમિટ થઇ જશે. કારને સાઈડમાં ઉભાડીગિરધારીએસરલાબેન બાજુનો દરવાજો ઉઘાડયો.સરલાબેન નીચે ઉતર્યા અને હાઈવેની ઝાડીઓ પાસે ઉભા રહ્યાત્યાં ગિરધારી પાણીની બોટલ અને ...Read More