ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું ...Read More