ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

બ્રાહ્નણ ને આટલા ક્રોધિત જોઈને રાણી વિભા તેને પગે પડી તેના પગ દાબવા લાગી. અને એક નમ્ર વિનંતી કરી.હે ભૂદેવ અમે તો મહાદેવ નું ભજન અને પ્રજા ની સેવા કરવા માટે આ નગરમાં જન્મ લીધો છે. મારા ભાગ્ય માં ...Read More