મૃતપ્રાય કલામાં પ્રાણ પૂરનાર એક નારી રત્ન :- નીલુ પટેલ

by Parth Prajapati Matrubharti Verified in Gujarati Motivational Stories

ભારત સદીઓથી પોતાની કલા અને પોતાના સાંસ્કૃતિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં પંકાતો રહ્યો છે. ભારતની કલામાં એટલું વૈવિધ્ય છે કે આજે પણ સમગ્ર વિશ્વ ભારતની કલા અને તેના સાંસ્કૃતિક વારસા પ્રત્યે નતમસ્તક થઈ જાય છે. ભારતનું માન સમગ્ર વિશ્વમાં ...Read More