ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-28

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

(કિઆરા અને આયાન લોનાવાલામાં હર્ષવદનની મુવીના સેટ પર ગયા.ત્યાં તેમને તેમના પ્રોજેક્ટ વિશે ઘણું બધું જાણવા મળ્યું.કિઆરાએ અકિરાના મેકઅપમાં કઇંક ઉમેરી દીધું હતું અને એલ્વિસ આયાનને જબરદસ્તી વડાપાઉં ખવડાવ્યું.થોડીક મિનિટો પછી સેટ પર અફરાતફરી મચેલી હતી.એલ્વિસ અને કિઆરા એકબીજાને ...Read More