લોથલ ....હડપ્પા સંસ્કૃતિ....

by Chaula Kuruwa Matrubharti Verified in Gujarati Travel stories

લોથલ...... હડપ્પા સંસ્કૃતિના અવષેશો....... અમદાવાદ થી ૮૪ કિમિ દૂર ધંધુકા જતl સરગવાડા ગામ પાસે આવેલા લોથલ નામાભિધાન કરેલા આ સ્થળેથી હડપ્પા અને તેથી પણ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા ...Read More