Rhyme Composition - Rhythm type swing by ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા in Gujarati Poems PDF

છંદ રચના - છંદ પ્રકાર ઝુલણા

by ભાવેશભાઇ વશરામભાઇ ગઢવી ખાત્રા in Gujarati Poems

છંદ પ્રકાર ઝુલણા પૂર્વપશ્ચિમતણા ભેદને પારખી સૌ યુવાનો સદા,પાવ માંડો. સાર અણસારને ચાળજો ચારણે મૂળનવ છાંડજો,ડાળ છાંડો. ભૌતિકી ક્ષેત્રની ઉન્નતી ભાળિને અનુસરણ એહનું,લાભ દેશે. વિશ્વ અજવાળવા વિવેકાનંદ કે પૂર્વથી પશ્ચિમી,બોધ લેશે.(૧) આકરા તપકરી મંત્રદ્રષ્ટા થયા ઋણ ઋષિરાજના,શીશ માથે ભુલી ...Read More


-->