સંઘર્ષ - પ્રકરણ:-૩. - જીવરાજભાઈના જીવનની યાદગાર દુઃખદ ઘટના

by Hardik Dangodara Matrubharti Verified in Gujarati Fiction Stories

ગયા પ્રકરણમાં આપણે જોયું કે નરેશભાઈ નો નાની ઉંમરે હાથ ભાંગી જાય છે. ત્યાર બાદ તેઓ ભણવાનું છોડી દે છે અને હીરા ઘસવામાં લાગી જાય છે.ત્યાર બાદ તેમના લગ્ન કરવામાં આવે છે અને થોડા વર્ષો બાદ તેઓ ટી. બી. ...Read More