કૉલેજ કેમ્પસ - 5 - (એક દિલચસ્પ પ્રેમકથા)

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

ઈશીતા અર્જુનની રાહ જોતી બહાર ગેટ પાસે જ ઉભી રહી ગઈ. અર્જુન અને ઈશીતા બંને બાજુ બાજુમાં જ રહેતાં હતાં, બંનેના ફેમીલીને પણ ક્લોઝ રિલેશન હતાં એટલે બંને રોજ સાથે એકજ એક્ટિવા ઉપર કોલેજ આવતાં અને ઘરે જતાં. સાન્વી ...Read More