કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-13

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

વાંરવાર યાદ આવતી સાન્વીને વેદાંશ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ સાન્વી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ રહ્યો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો ...Read More