ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-48

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

(એલ્વિસે કિઆરા સાથેના સંબંધને ઓફિશ્યલ કરવા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઇવ થઇને તેની જાહેરાત કરી.આ માટે તેણે શિના સાથે વાત કરીને તેની પરવાનગી પણ લીધી.તેણે કિઆરાનો ચહેરો અને તેની ઓળખ છુપાવ્યું.એલ્વિસે કિઆરાને ઇન્ડસ્ટ્રીની બેસ્ટ ડિઝાઇનર સાથે તૈયાર થવા ...Read More