ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-49

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

(વિન્સેન્ટે એલ્વિસને કિઆરા સાથે લગ્ન કરવા કહ્યું જેના માટે એલ્વિસે ના કહેતા કહ્યું કે તે કિઆરાના ખભે લગ્નજીવનની જવાબદારી નાખવા નથી માંગતો.એલ્વિસ કિઆરાને સેટ પર લઇ ગયો જ્યાં સિક્યુરિટી ગાર્ડે માફી માંગી.એલ્વિસે કિઆરાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી.અકીરા શાંત હતી.તેના ...Read More