એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૮

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

નિત્યા અને એની મમ્મી બંને સુઈ ગયા હતા.અચાનક નિત્યા મનમાં કંઈક બોલવા લાગી.નિત્યાનો બબળવાનો અવાજ સાંભળી એની મમ્મી ઉઠી ગઈ અને નિત્યા તરફ જોવા લાગી.નિત્યા હજી પણ મનમાં કંઇક બોલી રહી હતી.નિત્યાની મમ્મી એ એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ ...Read More