સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા...?

by Mital Patel in Gujarati Philosophy

"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..." કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ કેટલાએ શાબ્દિક હથિયારો લઈને પહેરો ભરતા હોય, ત્યારે પોતાની જાતને ...Read More


-->