અંગત ડાયરી - ગુંડાગીરી

by Kamlesh K Joshi Matrubharti Verified in Gujarati Philosophy

શીર્ષક : ગુંડાગીરી ©લેખક : કમલેશ જોષી એક સવારે મારા ભાણીયાએ મને પૂછ્યું : "મામા, ગુંડો એટલે?" બાળકને થતાં પ્રશ્નો એકદમ મૌલિક હોય છે. વળી એના જવાબો પણ એના પોતાના લેવલેથી, એમની સીમિત સમજણના લેવલેથી જ ...Read More