ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-70

by Rinku shah Matrubharti Verified in Gujarati Fiction Stories

(એલ્વિસના ભૂતકાળમાં જોયું કે સેમ્યુઅલ માર્ટિનના ઘરે તેના ભાઈએ આવીને ધમાલ કરી.સેમ્યુઅલ ખૂબજ ગુસ્સે થયો.જે જોઈને સિલ્વી ડરી ગઇ.સેમ્યુઅલે તેને ડ્રિંક ઓફર કર્યું.સેમ્યુઅલે સિલ્વીને તેની દોસ્તી અને સેક્રેટરીની નોકરી ઓફર કરી.અહીં એલ્વિસ આ બધી વાતો યાદ કરીને ફરીથી ડ્રિપેશનમાં ...Read More