વાંઝિયાપણું, વંધ્યત્વ, ઇન્ફર્ટિલિટી – ચાલો ,સમજીએ એના કારણો..

by Rupal Hospital in Gujarati Health

જ્યારે દંપતી કોઇ પણ ગર્ભનિરોધકોના ઉપયોગ વગર નિયમિતપણે શારીરિક સમાગમ કરતા હોય ને છતાં ૧૨ મહિના કે તેથી વધારે સમય વીતવા છતાં સ્ત્રીને ગર્ભ ન રહે તો તેને ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ કહી શકાય. જો દંપતી ગર્ભનિરોધકોના ઉપયોગ વગર ...Read More