ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૫

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

ટી સાહેબ ને ઊંઘતા જોઈને મહેક ધીરેથી તેની પાસે આવે છે. હજુ તે નશામાં જ છે તે ખાતરી કરવા ટી સાહેબ નો હાથ પકડીને હલાવવાની કોશિશ કરે છે. ટી સાહેબની કોઈ હલચલ ન થતાં મહેક સમજી ગઈ કે હજુ ...Read More