એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૫

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

"દેવ મને........." "હા...તને શું નિત્યા?" "મને એન્ઝાઈટી થઈ રહી છે"નિત્યાએ રડતાં રડતાં કહ્યું. "શેનાથી?" "મને..........ડરરરર લાગે છે"નિત્યા હીબકાં લેતા લેતા અટકાઈને એની વાર કહી રહી હતી. "તું શાંત થઈ જા પહેલા" નિત્યા થોડી શાંત થઈ રહી હતી.દેવ નિત્યાનો હાથ ...Read More