પ્રેમ ક્ષિતિજ - ભાગ-૫

by Setu Matrubharti Verified in Gujarati Fiction Stories

"ચાલ શ્યામા! જલદી ભાગ!"- માયાએ શ્યામાને ખેંચાતા કહ્યું. " હા આવી..તારે જ ઉતાવળ હોય દરેક વાતે! લાવવામાં પણ તે દોડાવી મને ને હવે જવામાં પણ દોડાવે છે!"- શ્યામા એની પહેરેલી ઝાંઝરના ઝણકાર સાથે એના સ્વરનો નાદ ગુંજવી રહી હતી. ...Read More