અર્ધનારીશ્વરનું વૈજ્ઞાનિક રહસ્ય:

by Dr Shraddha K in Gujarati Philosophy

અડધું અંગ જે પ્રગટ થતું નથી તે અંદર છુપાએલું છે. તમારુ એક પાસું પુરુષનું છે, એક પાસું સ્ત્રીનું છે. એટલે એક ઘણી રસપ્રદ ઘટના સર્જાય છેકોઇપણ પુરુષ કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, એ સિકંદર કે નેપોલિયન હોય, દુકાનમાં, ...Read More