ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-76

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

આયાનનું નામ સાંભળીને એલ્વિસને ખૂબજ ગુસ્સો આવ્યો. "કિઆરા,તું તેને નહીં મળે."એલ્વિસે કહ્યું. "એલ,પ્લીઝ મારું તેને મળવું જરૂરી છે.તેને બતાવવું જરૂરી છે કે તેણે જે કર્યું તે સાવ ખોટું હતું.તેના આવા પગલાના કારણે અહાના,વિન્સેન્ટ અને અહાનાના માતાપિતા કેટલા દુઃખી થયા."કિઆરાએ ...Read More