પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૫

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

મહેમાનોની સારી રીતે મહેમાનગતિ થઈ, હવે બધું ઠામઠેકાણે કરવા ઘરની વહુઓ લાગી ગઈ હતી, અમરાપરની બપોર સુધીની ધમાલ બાદ સાંજે બધું સરખું કરતી સ્ત્રીઓમાં થોડો થાક વર્તાયો હતો છતાંય જોશ અકબંધ હતો, આવેલા મહેમાનને વાગોળતા તેઓ વાતોના વડા કરી ...Read More