ડાયકાહ ડેમ, મસ્કત એક પિકનિક

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Travel stories

મેં અગાઉ જણાવેલું તેમ હાલ હું મસ્કત છું. મસ્કત ઓમાન દેશની રાજધાની છે. આપણા માંડવી ની લગભગ સામે આવેલું સમૃદ્ધ શહેર છે.અહીં 80 ના દાયકામાં ગુજરાતીઓ ઘણા રહેતા હતા. 95 કે 2000 આસપાસ કેરાલીઓ નું આગમન થયું અને આજે ...Read More