હું અને કૃષ્ણ વાંસળી - 9 - રાધાનો ક્રોધ

by ananta desai in Gujarati Novel Episodes

રાધાનો ક્રોધ “કેમ કાન્હા? કેમ?? આટલી બધી સ્ત્રી નો મોહ કેમ? શું કોઈ એક સ્ત્રીથી તમેનથી થાકત??” ગુસ્સામાં આગબબૂલી થયને રાધાએ પૂછી નાખ્યું.“પ્રિયે રાધિકે... તમે સારી રીતે જાણો છો હું મારા કર્તવ્યોથી બંધાયેલો છું અને પ્રેમતો હું માત્ર એક ...Read More