પ્રેમ ક્ષિતિજ - ભાગ - ૨૬

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

મહેમાન ગયા અને બીજીબાજુ શ્યામા ફટાફટ કપડાં બદલીને પોતાના વચન તરફ દોડી ગઈ, સવારે ઉતાવળમાં કરુણા સાથે થયેલો જે બનાવ બન્યો હતો એ એના મગજમાંથી ગયો નહોતો, એને યાદ હતું કે મહેમાન ગયા બાદ એના ઘરે જઈને બધું થાળે ...Read More