વાદી અલ અર્બાઈન ની મુલાકાત

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Travel stories

ગઈકાલ 11 જૂનના ફરી શુક્રવાર અને. અહીં રજા. ભ્રમણ પ્રેમી પુત્ર અને કુટુંબને એકદમ સૂઝ્યું કે ક્યાંક નીકળી પડીએ. પસંદ કર્યું સ્થળ અલ અર્બાઈન. મસ્કતથી ખાસ્સું 150કિમી જેવું દૂર પણ અહીં ની હાઇવે ની સ્પીડે દોઢ કલાકમાં પહોંચાય.નહાઈ ધોઈ ...Read More