પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૭

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

"કરુણાભાભી ક્યાં?"- શ્યામાએ ધડામ દઈને સવાલ પૂછ્યો. "ઇ.... ઇ તો ઘરે નથી."- ભીખીબેને થોથવાતી જીભે જવાબ આપ્યો. "કેમ?"- શ્યામાએ જરાક ઊંચા અવાજે પૂછ્યું. "મને નથી ખબર ક્યાં ગઈ છે." કરુણાની સાસુએ ઘબરતા કહ્યું. "સાચે?"- પડખંડી સવાલે ભીખીબેનને જાણે હલાવી ...Read More


-->