પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૦

by Setu Matrubharti Verified in Gujarati Fiction Stories

શ્યામાનું ઘરમાં આવી ત્યાં તો એની કાકીઓ એના માથે આવીને બેસી ગઈ, ગૌરીબેન પણ જોડે હતા, પોતાની દીકરીના મનમાં શું ભાવો છે એ જાણવા તેઓ પણ આતુર હતાં, સરલાકાકીએ એના દિલથી સૌથી નજીક હતા, જે વાત કહેવામાં એ ગૌરીબેન ...Read More