હાસ્ય લહરી - ૮ Ramesh Champaneri દ્વારા Comedy stories માં ગુજરાતી પીડીએફ

HAASYA LAHARI - 8 book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. HAASYA LAHARI - 8 is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

હાસ્ય લહરી - ૮

by Ramesh Champaneri Matrubharti Verified in Gujarati Comedy stories

રસીલા બાથરૂમ સિંગરો ભારતનાઘર ઘર શૌચાલય યોજનામાંફાયદો એ થયો કે,ઘર-ઘર રૂમની સાથેબાથરૂમોમાં અને બાથરૂમ કરતાં‘બાથરૂમ-સિંગરો’માં ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં,એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં ...Read More