કેયાનું સ્વપ્ન કે સત્ય?

by Nisha Patel Matrubharti Verified in Gujarati Thriller

કેયા એક ધબકાર ચૂકી ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. લાખ પ્રયત્ન પછી પણ ગળામાંથી અવાજ નીકળી શક્યો નહી. પણ પગ જાણે બેકાબૂ પક્ષી બની ઊડવા લાગ્યા હતા. કેમ ય કરી રોકાવા માંગતા નહોતા. પગની ગતિ શ્વાસની ગતિ ...Read More