ચાલ્સ ડીકેન્સ લેડીજ સોસાયટી

by Tanu Kadri Matrubharti Verified in Gujarati Anything

અમારા ગામમાં લેડીજની બહુ બધી સોસાયટીઝ છે. ઠંડીમાં જ્યારે ઠંડ વધારે થઇ જાય છે ત્યારે લોકોને શરદી થતા લેડીજ સૂપ વિતરણ સોસાયટી, લેડીજ કોલ વિતરણ સોસાયટી, લેડીજ કંબલ વિતરણ સોસાયટી, વગેરે શરુ થઇ જાય છે. ગરમીના સમયમાં જ્યારે બધા ...Read More