ડાયરીનું ઝાંખું પડેલું અવિસ્મરણીય પૃષ્ઠ

by Nisha Patel Matrubharti Verified in Gujarati Biography

ડિસેમ્બર ૭, ૧૯૮૨આજે વહેલી સવારે મને સ્વપ્ન આવેલું કે બાનું મગજ અસ્થિર થઈ ગયું છે અને એ અમારા રુમમાં પાસે પાસે પાસે મૂકેલાં પલંગોની ગોળ ફરતે દોડી રહ્યા છે! તેમનું શરીર ભારે હોવા છતાં એ સ્ફુરતાંથી દોડે છે… ભર ...Read More