I will not wash my mouth by Pravina Kadakia in Gujarati Short Stories PDF

મોઢું ધોવા ન જઈશ

by Pravina Kadakia Matrubharti Verified in Gujarati Short Stories

લીના વિચારી રહી, મનને ફંફોળ તી હતી. આયના સામે ઉભી રહીને તેને પ્રશ્ન પૂછી રહી. તેને ખબર હતી આયનો જુઠું નહિ બોલે. “લાવણ્ય, અમેરિકાથી આવ્યા છે. એક વખત પરણ્યો હતો. છૂટાછેડા શું કામ થયા એની માથાઝીક કરવાનો સમય નથી. ...Read More