Dashavatar - 2 by Vicky Trivedi in Gujarati Fiction Stories PDF

દશાવતાર - પ્રકરણ 2

by Vicky Trivedi Matrubharti Verified in Gujarati Fiction Stories

મહોરું પહેરેલ વ્યક્તિ ધીમે પગલે વિષ્ણુયશા તરફ આગળ વધી. વિષ્ણુયશા તેને એકીટશે જોઈ રહ્યો. એ વ્યક્તિએ એના માસ્ક જેવા જ કાળા રંગનું પાટલૂન અને શર્ટ પહેર્યા હતા. એની કમર પર બાંધેલો કપડાનો બેલ્ટ ત્રણેક ઇંચ જેટલી પહોળાઈનો અને કેસરી ...Read More