કવિતાઓ - કવિતા સંગ્રહ

by Jaimini Brahmbhatt in Gujarati Anything

સુરાહી ને જામ રાખું છુંપણ દિલમાં રાધા ને શ્યામ રાખું છુંહશે અમિરોની મહેફિલમાં મશહૂર તુંહું શહેરના આશિકોમાં મોટુ નામ રાખું છુંછે શરાબ જેવી વાતો મિજાઝમાં મારાકડવી શરૂઆત ને મીઠું અંજામ રાખું છુંઆવી તારા શહરમાં તારા જેવો થયોકે હું પણ ...Read More