એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૮

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

દેવ,કાવ્યા અને નિત્યા ત્રણે બ્રેકફાસ્ટ કરીને કાવ્યાની કોલેજ જવા માટે નીકળ્યા.દેવ કાર ડ્રાઇવ કરી રહ્યો હતો.કાવ્યા અને નિત્યા પાછળની શીટ પર બેસ્યા હતા.કાવ્યા કોલેજમાં બે દિવસ શું કર્યું,કોને મળી,કોણ ફ્રેન્ડ બન્યા,પ્રોફેસર્સ કેવું ભણાવે છે બધું જ નિત્યા સાથે શેર ...Read More