આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 12

by Chapara Bhavna Matrubharti Verified in Gujarati Fiction Stories

હાલ પૂરતું બધું બરાબર હતું. રિયા પોતાના વતન સુખપુર પહોંચી ગઈ હતી. આકૃતિ ને મમ્મી પપ્પા સાથે બબ્બે દાદા દાદી તેમજ કાકા નું વ્હાલ મળી રહ્યું હતું. આભા ખુશ હતી કે એની પાસે એક સુખી પરિવાર હતો. આકૃતિમાં તો ...Read More