પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 3

by Kamejaliya Dipak Matrubharti Verified in Gujarati Horror Stories

આપણે આગળના ભાગમાં જોયું કે G.K. Institute ના અમુક ફ્રેન્ડસ કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા માટે જાય છે. ત્યાં તેમને એક દાદા કે જેમણે વેઇટરના કપડા પહેરેલા હતા તેઓ ચેતવણી આપીને જાય છે. આશા, આરતી અને દિવ્યા મેકઅપ રૂમમાં ...Read More