આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 23

by Chapara Bhavna Matrubharti Verified in Gujarati Fiction Stories

*..........*.........*.........*.........*આભા શું નિર્ણય લેશે?બધા એ જ વિચારોમાં ખોવાયેલા હતા. " અહીંયા બધા રાહુલ અને રિયા ની સગાઇ માટે આવ્યા છીએ ને?? તો એ બધી રસમ પૂરી કરી લઈએ? " આભા એ પોતાનો વિચાર રજૂ કર્યો." આભા.... તું..."" આકાશ આપણે ...Read More