છોલે ચણા મસાલા બનાવવાની રીત

by Vijay Ramesh Bhai Vaghani in Gujarati Cooking Recipe

છોલે ચણા મસાલા પંજાબી વ્યંજનનું એક સ્વાદિષ્ટ શાક છે અને ભારતભરમાં લોકપ્રિય છે. આ મસાલેદાર શાકને સફેદ છોલે (કાબુલી ચણા), ટમેટા, ડુંગળી અને પરંપરાગત ભારતીય મસાલાઓથી બનાવવામાં આવે છે અને ભટુરા (તળેલી ભારતીય બ્રેડ)ની સાથે સાંજનાં નાશ્તામાં અથવા રાતનાં ...Read More