Kalmsh - 3 by Pinki Dalal in Gujarati Fiction Stories PDF

કલ્મષ - 3

by Pinki Dalal Matrubharti Verified in Gujarati Fiction Stories

વિવાને ઘરે આવીને કપડાં બદલી બેડમાં પડતું મૂક્યું. સાંજનો બનાવ એને વ્યગ્ર કરી ગયો હતો. આત્મકથાનું પુસ્તક કારમાં જ ઉથલાવવા માંડ્યું હતું પણ બેકલાઇટના પ્રકાશમાં સરખું કળી શકાયું નહોતું. સાઈડ લેમ્પના ઉજાસમાં પુસ્તકનું મુખપૃષ્ઠ ખરેખર સુંદર લાગતું હતું. વિવાન ...Read More