સ્ત્રી હદય - 1. યુદ્ધ નું પરિણામ

by Farm Matrubharti Verified in Gujarati Women Focused

સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ કે અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ...Read More