સ્ત્રી હદય - 2. જીત મોહબ્બત ની

by Farm Matrubharti Verified in Gujarati Women Focused

હેલો...સકીના.....હું __________ શો એબ ... શોએબ નો અવાજ સકીના માટે રાહત નો હતો, એક સુકુન હતું , એક ઠંડી લેહરખી એ ઘણા સમય પછી જાણે દરવાજે દસ્તક દીધી હતી. શોએબ ના અવાજે સકીના ના દીલ ના ધડકનો તેજ કરી ...Read More