Kalmsh - 10 by Pinki Dalal in Gujarati Fiction Stories PDF

કલ્મષ - 10

by Pinki Dalal Matrubharti Verified in Gujarati Fiction Stories

પ્રોફેસર શ્રીવાસ્તવની તબિયત સુધારા પર હતી પણ એનો અર્થ એવો નહોતો કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી જાય. છેલ્લાં ત્રણ દિવસમાં વારંવાર પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું હોવાથી ડોકટરની સલાહ હતી કે પ્રોફેસર શ્રીવાસ્તવે હોસ્પિટલમાં વધુ રહી તમામ ચેકઅપ કરાવવા રહ્યા.ચેકઅપ ...Read More