કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 77

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

રસ્તામાં પોલીસ સ્ટેશને જતાં જતાં સમીર વિચારે છે કે, "પરી ખરેખર નસીબદાર છોકરી છે કે આ આકાશ જેવા છોકરાની ચૂંગાલમાંથી બચી ગઈ નહીં તો અત્યારે તે નિર્દોષનું નામ પણ આ કેસમાં આવી ગયું હોત અને બીજું આકાશે તેની સાથે ...Read More